જબરો ફેન / દ્વારકાનો આ યુવાન અક્ષયને મળવા માટે 900 કિમી પગપાળા ચાલ્યો, એક્ટરે શૅર કર્યો VIDEO

Akshay kumar meet his jabra fan walked over 900 kms 18 day

બોલિવુડના સ્ટાર્સની ફેન ફૉલોઇંગ સતત વધતી રહે છે, પરંતુ ઘણી વખત સ્ટાર્સ માટે એવો મૌકો આવે છે. જ્યારે સ્ટાર્સ પોતે ફ્રેઝી ફેનને જોઇને ચોંકી જતા હોય છે. આવો જ એક ક્રેઝી ફેન મુંબઇમાં અક્ષય કુમારને મળવા માટે પહોંચ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ