TROLL / મહારાષ્ટ્ર ચૂંટણીમાં અક્ષય કુમારે ના આપ્યો વોટ, ટ્વિટર પર યૂઝર્સે કહ્યું...

akshay kumar maharashtra assembly election twitterati troll him

અક્ષય કુમારને સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. ટ્વિટર પર ઘણા લોકોએ અક્ષય કુમારને મતદાન કરવા કહ્યું. જ્યારે કેટલાક લોકોએ અક્ષયને ટેગ કરની લખ્યું, જો તમે ભારતને પ્રેમ કરો છો તો મતદાન કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ