બોલિવૂડ / હવે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' પણ ઓટીટી પર થશે રિલીઝ, આટલા કરોડમાં વેચાયા રાઈટ્સ

Akshay Kumar Laxmmi Bomb Release On OTT Platform Sold At 125 Crore Rupees

કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે જેના કારણે ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ ઠપ થઈ ગઈ છે. કોરોનાને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ પોસ્ટપોન કરી દેવામાં આવી છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે રોકાઈ ગયું છે. જોકે, ઘણાં ફિલ્મમેકર્સ તેમની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા પણ તૈયાર થઈ રહ્યાં છે. તો હવે અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે એવા સમાચાર મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ