બોલિવૂડ / અક્ષય કુમાર- કરીના કપૂરની 'ગૂડ ન્યૂઝ', પહેલા દિવસે કરી અધધધ...કમાણી

akshay kumar kareena kapoor good newwz box office collection day 1 comedy drama

બોક્સ ઓફિસ પર ગુડ ન્યૂઝની ટક્કર સલમાન ખાનની દબંગ 3ની સાથે છે. દબંગ 3ની સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે દબંગ 3 ગયા અઠવાડિયે 20 ડિસેમ્બરે રીલિઝ થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ