બોલિવૂડ / અક્ષય કુમાર ફોર્બ્સની લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી,કહ્યું 'હું તો માત્ર એક કરોડ જ કમાવવા...

Akshay Kumar Is The Only Indian On Forbes 2020 List Of 100 Highest-Paid Celebs

સુપરસ્ટાર અક્ષય કુમારે ઘણી બધી સિદ્ધિઓ પોતાના નામે કરી છે ત્યારે વધુ એક ઉપલબ્ધી તેમણે પોતાના નામે કરી લીધી છે. ફોર્બ્સની 2020ની યાદીમાં અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રીટી છે જેમને સ્થાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે અક્ષય કુમારે ઘણી બધી ધમાકેદાર ફિલ્મો આપી હતી જે બાદ આ યાદીમાં સુપરસ્ટાર બ્રેડ પીટ અને ટોમ ક્રૂઝ પણ તેમનાથી પાછળ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ