બોલિવુડ / પબ્લિકે તો અક્ષય કુમારની કુંડળી ખોલી નાંખી! તમાકૂ વિવાદમાં જૂનો ફોટો વાયરલ કરી કહ્યું, ખોટું બોલીશ નહીં ભાઈ!

akshay kumar is being trolled because of his old ad

અક્ષય કુમારે વિમલની એડ કરવા પર ફેન્સની માફી માંગતા લખ્યું હતું કે કે તેઓએ ક્યારેય તમાકૂ એન્ડોર્સ કર્યું નથી. હવે લોકો જૂની સિગારેટની એડને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ