VIRAL / રિયલ લાઇફમાં પણ 'ખેલાડી' છે અક્ષય , સ્ટંટ દરમિયાન બેભાન થયેલા વ્યકિતને બચાવ્યો

Akshay Kumar Helps Unconscious Crew Member On Sets, Internet Says He's A 'True Hero'

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ 'હાઉસફૂલ 4' ના પ્રમોશન માટે મનીષ પૉલના નવા શો 'મૂવી મસ્તી' માં પહોંચ્યો હતો. આ દરમિયાન શોના  આર્ટિસ્ટ હાર્નેસને લઇને સ્ટંટ કરી રહ્યા હતા, પરંતુ અચાનકથી જ તે બેભાન થઇ ગયો. જોકે અક્ષયે પોતાની સૂઝબૂઝથી તે આર્ટિસ્ટને પડતા બચાવ્યો. આ શોના વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ