પબ્લિક સબ જાનતી હૈ / OMG આવ્યું ત્યારે કહ્યું દૂધ ના બગાડશો, હવે પોતે શું કરે છે: લોકોએ અક્ષયને VIDEO બતાવી કર્યો ટ્રોલ

akshay kumar got trolled on twitter for his comments during omg and doing pooja for samrat prithviraj promotion

સોશિયલ મીડિયા પર અક્ષયનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અક્ષય પોતાની જુની ફિલ્મ 'Oh May God'ના પ્રમોશન વખતે મંદિરોમાં પૂજા કરવાની જગ્યા પર ગરીબોની મદદ કરવાની વાત કરતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ