બોલિવૂડ / બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાએ પત્નીને આપી એવી ગિફ્ટ કે થઈ ગઈ વાયરલ

Akshay Kumar gifts a pair of onion earrings Twinkle Khanna

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે તે કપિલ શર્માના શોમાં પણ હાજરી આપવાનો છે. શો માટે અક્ષયે શૂટિંગ કરી લીધું છે. કપિલ શર્માના સેટ પરથી જ્યારે અક્ષય કુમાર ઘરે આવ્યો ત્યારે તે તેની પત્ની ટ્વિંકલ ખન્ના માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યો હતો અને આ ગિફ્ટ ટ્વિંકલને ખૂબ જ પસંદ આવી. જોકે, આ ગિફ્ટ હતી ડુંગળીની ઈયરિંગ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ