બોલિવૂડ / રિયાના સપોર્ટમાં ટ્વિંકલ ખન્નાએ આપ્યું એવું નિવેદન કે લોકો ભડક્યાં અક્ષય કુમાર પર

akshay kumar gets trolled as twinkle khanna compares rhea chakraborty media trial to pc sorcar magic act

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ડ્રગ કનેક્શન આવ્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને 14 દિવસની જેલની સજા કરવામાં આવી છે. જેલમાં ગયા બાદ રિયા ચક્રવર્તીના સપોર્ટમાં અનેક હસ્તીઓ સામે આવી છે. જેમાં સોનમ કપૂર, શિબાની દાંડેકર, રાધિકા મદાન જેવા નામ સામેલ છે. અત્યાર સુધી આ મામલે મૌન રહેલી ટ્વિંકલ ખન્ના પણ રિયા ચક્રવર્તીનું સમર્થન કરતી જોવા મળી રહી છે. ટ્વિંકલ ખન્નાએ રિયા ચક્રવર્તીની મીડિયા ટ્રાયલને દોષી ઠેરાવી છે. જેને લઈને હવે લોકો અક્ષય કુમાર પર નિશાન સાધી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x