બોલીવુડ / OTT પર આ તારીખે રિલીઝ થશે અક્ષયની 'રામસેતુ' ફિલ્મ, બસ ચૂકવવા પડશે આટલાં રૂપિયા

akshay kumar film ram setu watch on ott amazon prime

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' 23 ડિસેમ્બરે ઓટીટી પર રીલીઝ થઇ રહી છે. જો કે, ઓટીટી પર પણ ફિલ્મને જોવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે.

બ્રેકિંગ ન્યૂઝ