Prithviraj Film / અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું નામ બદલાયું, કરણી સેનાના વિરોધ બાદ મેકર્સે નમતું જોખ્યું

akshay kumar film pruthviraj name changed to samrat pruthviraj after karni sena objection

આખરે ફિલ્મ PRUTHVIRAJ ના મેકર્સે કરણી સેના સામે નમતું જોખવું પડ્યું છે. ભારે વિરોધ બાદ હવે AKSHAY KUMAR સ્ટારર ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરી દેવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ