VIRAL / લાલ સાડી-માથા પર બિંદી, લક્ષ્મી બૉમ્બના પોસ્ટરમાં દેખાયો અક્ષયનો પાવરફૂલ લૂક

 Akshay kumar film laxmmi bomb look viral on navratri occasion

અક્ષય કુમાર તમામ જૉનરની ફિલ્મ કરવા માટે જાણીતો છે. અક્ષય તમામ કેરેક્ટર્સને સારી રીતે પ્લે કરે છે પછી તે કૉમેડી હોય કે પછી ઇમોશનલ કે પછી એક્શન. હવે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ' નું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ પોસ્ટમાં અક્ષય ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ