વિવાદ / અક્ષયને લાગ્યો ઝટકો, ડિરેક્ટરે જ છોડી દીધી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'

akshay-kumar-film-laxmmi-bomb-director-raghava-lawrence-quits-after-first-look-out

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નો ફર્સ્ટ લૂક શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. અક્ષયનો લૂક જોઇને તમામ લોકો ફિલ્મ માટે ચર્ચા કરવા લાગ્યા, જોકે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ ડિરેક્ટર રાઘવ લોરેન્સે ફિલ્મ છોડી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ