બોલિવૂડ / અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bombને લઈને ભડક્યા લોકો, આ કારણથી બોયકોટ કરવાની ઉઠી રહી છે માંગ

akshay kumar film laxmmi bomb boycott demand on twitter

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ ઘણાં સમયથી ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ ફિલ્મમાં કોમેડી અને હોરરનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં અક્ષય કુમાર એવા અવતારમાં જોવા મળી રહ્યો છે, જેમાં તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. અક્ષય કુમારે ફિલ્મમાં સાડી પહેરી છે સાથે જહાથમાં બંગડી અને શ્રૃંગાર પણ કર્યો છે. જ્યાં એક બાજુ આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. લોકો ટ્વિટર પર આ ફિલ્મ અંગે ચોંકાવનારી વાતો કહીરહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ