મદદ / 25 કરોડ રૂપિયાનું દાન આપ્યા બાદ અક્ષયે કુમારે BMCને આટલા કરોડ રૂપિયાની કરી મદદ

Akshay Kumar Contributes Rs 3 Crore To The Bmc to fight coronavirus

સમગ્ર દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે. એવામાં બોલિવૂડના અનેક સ્ટાર્સ મદદ માટે આગળ આવી રહ્યાં છે અને દિલ ખોલીને દાન કરી રહ્યાં છે. ત્યારે બોલિવૂડના ખેલાડી કુમારે હાલમાં જ પીએમ રિલીફ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા અને હવે અક્ષયે બીએમસી (બૃહદમુંબઈ)ને પણ મદદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ