આઘાતજનક / અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્નાના ઘર પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, ઘરના ખાસ સભ્યના નિધનથી સ્ટાર આઘાતમાં સરી પડ્યા

akshay kumar and twinkle khanna pet dog cleo passes away

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના પાલતુ ડૉગ ક્લિયોનું નિધન થયુ. બંનેએ સોશિયલ મીડિયામાં લાગણીશીલ પોસ્ટની સાથે અમુક તસ્વીરો શેર કરી છે. ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમાર બંને તેના પરિવારના ખાસ સભ્યના નિધનથી શોકમાં ગરકાવ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ