બોલીવુડ / અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનું 17 વર્ષ જૂનું સોન્ગ થયું રિલીઝ, જોરદાર છે બન્નેની કેમિસ્ટ્રી

Akshay Kumar and Priyanka Chopra's 17-year-old song released

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનું એક ગીત આવી ગયું છે.આ ગીતની ખાસિયત એ છે તે 2005માં શૂટ થયું હતું અને આ ગીત 17 વર્ષ પછી રિલીઝ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ