કોરોના / કોરોના સંકટમાં એક્ટિંગ છોડી ડોક્ટરના પ્રોફેશનમાં પરત ફર્યો અક્ષયનો આ કો-સ્ટાર

 akshay kumar actor ashish gokhle reached to hospital for help people

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ થંભી ગયો છે. દેશના તમામ લોકો પોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યાં છે. ત્યારે પોપ્યુલર ટીવી શો તારા ફ્રોમ સતારા અને કુમકુમ ભાગ્ય જેવા ટીવી શો સિવાય અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેકમાં કામ કરી ચૂકેલા એક્ટર અને ડોક્ટર આશિષ ગોખલે હાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 24*7 ડ્યૂટી પર છે અને કોરોનાવાઈરસના પેશન્ટ્સની સારવાર કરી રહ્યો છે અને લોકોની મદદ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ