અપકમિંગ / અક્ષયની '120 કરોડી' ફિલ્મ પર લાગી મહોર, ધનુષ-સારાની સાથે આ ખાસ પ્રોજેક્ટ માટે આપી મંજૂરી

Akshay Agrees To Do Special Role In Anand L Rai Next Film With Dhanush And Sara

ફિલ્મ પ્રોડ્યુસર્સ માટે બોક્સ ઑફિસ પર સુરક્ષિત રીતે નફો કરાવવાની ગેરેન્ટી આપતા અક્ષય કુમારને પોતાની આગામી ફિલ્મ માટે 120 કરોડ રૂપિયા મળશે કે નહી, તે પછીની વાત છે પરંતુ તે જે ફિલ્મ માટે તેણે મળવાની વાત ચાલી રહી છે તેની સત્તાવાર રીતે જાહેરાત થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ