ધર્મ / આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે અક્ષરધામ મંદિર, બદલાયેલા સમય સાથે આ શરતો સાથે મળી શકશે એન્ટ્રી

akshardham temple opens today for general public closed since 24th march due to-coronavirus lockdown

વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દ્વાર આજથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે મંદિરને 24 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. આ પછી આજે લગભગ સાડા 6 મહિના બાદ મંદિર ખોલવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશ પહેલાં લોકોએ કેટલીક ખાસ શરતોનું પાલન કરવાનું રહેશે નહીં તો તેમને એન્ટ્રી મળશે નહીં. આ સાથે જ મંદિરના સમયમાં પણ થોડા ઘણા ફેરફાર કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ