દાદાગીરી / VIDEO : અક્ષર પબ્લિક સ્કૂલની મનમાની, વાલીઓને શાળામાંથી જ પુસ્તકો ખરીદવા દબાણ, બે વર્ષ અગાઉ FRCએ દંડ ફટકારેલો

akshar public school book stall dispute vadodara gujarati news

વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરાઇ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ