બહુ કરી / અક્ષર કુમારે ભારતના નકશા પર મૂક્યો પગ, લોકો બરાબરના ભડક્યાં, જુઓ શું છે VIDEOમાં

Akshar Kumar set his foot on the map of India, people went crazy, see what happened in the VIDEO

અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું કે અમે નોર્થ અમેરિકા ટૂર પર જઈ રહ્યા છીએ પણ આવો એક સિમ્પલ વિડીયો પણ શેર કરવો અક્ષય કુમાર માટે મોંઘો સાબિત થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ