‘રાજ’નું એન્કાઉન્ટર / વિકાસ દુબે એન્કાઉન્ટર પર ગરમાયું રાજકારણ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અપરાધી તો ગયો પણ અપરાધ અને તેને રક્ષણ આપનારા લોકોનું શું?

Akhilesh Yadav tweeted and made marks on the UP government

વિકાસ દૂબે એન્કાઉન્ટર મામલા પર ફરી રાજકારણ ગરમાયુ છે. તેના એન્કાઉન્ટરને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે દિગ્પ્રિવિજય સિંહ સહિત પ્રિયંકા ગાંધી, જયંત ચૌધરી અને અખિલેશ યાદવે ટ્વીટ કરી યુપી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે કાર નથી પલટી, પણ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ