BIG NEWS / હજુ પરીક્ષા બાકી છે, પ્રમાણપત્ર લઈને જ આવજો: અખિલેશ યાદવના સૂચક ટ્વિટથી યુપીમાં ખળભળાટ

akhilesh yadav tweet on election result

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અખિલેશ યાદવનું સૂચક નિવેદન સામે આવ્યું છે. લોકતંત્રના સિપાહી જિતનું પરિણામ લઈને આવે. તેમણે કહ્યું હતું કે પરીક્ષા હજુ બાકી છે. અને હવે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ