રાજનીતિ / સપાને મોટો ઝટકોઃ મુલાયમસિંહના પુત્રવધુ ભાજપમાં જોડાયા, અખિલેશે કહ્યું- ખુબ સમજાવ્યા, હજુ તો...

Akhilesh yadav statement on aparna yadav join bjp up election

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઇ પ્રતીક યાદવના પત્ની અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ