આવો કેવો વાયદો / સરકાર બનશે તો બટાટામાંથી દારૂ બનાવશે અખિલેશ, ઉત્તરપ્રદેશમાં વૉડકા પ્લાન્ટનું પ્રોમિસ

akhilesh yadav promises to produce vodka from potatos

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે આગરામાં કહ્યું કે, જો ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે, તો તેઓ બટાટા પ્રોસેસિંગ યુનિટ લગાવશે. તેમણે બટાટામાંથી દારૂ બનાવવા માાટે વોડકા પ્લાન્ટ લગાવાનું પણ વચન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ