વ્યથા / પત્નીથી પીડાતા 68000 પતિઓની આ સંસ્થાની જુઓ શું છે માંગ, આજે કરી ઊજવણી

Akhil Bhartiya Patni Atyachar Virodhi Sangh Society for the Prevention of Cruelty against Husbands

આપણા સંવિધાન નિર્માતાઓએ  દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો બનાવ્યો છે. જો કે તેમાં લિંગભેદની દ્રષ્ટીએ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, આજે  કેટલીક મહિલાઓ દ્વારા પોતાને મળેલા કાયદાકીય રક્ષણનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. જેના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ