તપાસ / અમદાવાદમાં અખબારનગર અન્ડર બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત મામલે લેવાયા આ એક્શન

Akhbarnagar BRTS Bus Accident action ahmedabad

9 ડિસેમ્બરના રોજ અમદાવાદના અખબારનગર અંડર પાસેની દિવાલમાં BRTS બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના આગળના ભાગના બે ભાગ થઇ ગયા હતા. આ અકસ્માત સમયે ડ્રાઇવર અને સુપરવાઇઝર જ બસમાં હતા, જેઓ ઇજાગ્રસ્ત થયા હતા.  ત્યારે હવે આ BRSTના અકસ્માત મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ