આંદોલન / તો શું હવે બંગાળ કૃષિ કાયદાના વિરોધનું નવું એપિસેન્ટર બનશે, ટિકૈતના આ નિર્ણયથી સરકારની ચિંતા વધી

akesh-tikait-to-visit-wb-14-days-ahead-of-assembly-election

ખેડૂતો જુદા જુદા શહેરોમાં મહાપંચાયતોનું આયોજન કરી કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે. આ દરમિયાન રાકેશ ટિકૈત બંગાળ પ્રવાસે જઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ