રાજકારણ / પંજાબની રાજનિતીમાં મોટો ટ્વિસ્ટ, ભાજપનો સૌથી જૂનો સાથી કાલે આ પક્ષ સાથે ગઠબંધન કરશે

akali dal will do alliance with bsp official announcement

BSP અને SADની વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવા માટે બસપા મહાસચિવ સતીષ મિશ્રા પણ ચંડીગઢ પહોંચી ચૂક્યા છે. કાલે મિશ્રા અને અકાલી દળના નેતા સુખબીર બાદલ ગઠબંધનની ઘોષણા કરશે. સૂત્રો અનુસાર અકાલી દળ બીએસપીને 18 સીટો આપવા માટે રાજી થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ