રાષ્ટ્રપતિ ચૂંટણી / ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનારી આ પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂને આપશે સમર્થન

akali dal says it will support droupadi murmu for president

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી અકાલી દળે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ