OMG / મેરેજ એનીવર્સરી પર પતિએ પત્નીને ગિફ્ટ આપ્યો 3 કરોડનો પ્લોટ પરંતુ ઘર નહીં બનાવી શકે, જાણો કેમ ?

Ajmer man gifts plot of land on Moon to wife on wedding anniversary

ઘણા વૈજ્ઞાનિકોનું સ્વપ્ન હોય છે કે તેમને એકવાર ચંદ્રની મુલાકાત લેવાની તક મળે. પરંતુ રાજસ્થાનના એક વ્યક્તિએ એવું કરી બતાવ્યું છે કે તે જાણીને તમે ચોંકી જશો. આ વ્યક્તિ, જે અજમેરનો છે, તેણે એનિવર્સરીની ઉજવણીના દિવસે ચંદ્ર પર જમીનનો ટુકડો ખરીદ્યો છે અને પત્નીને ભેટ તરીકે આપ્યો છે. હવે આ વ્યક્તિની ચર્ચા ફક્ત જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ