BIG NEWS / નૂપુર શર્માનું માથુ ધડથી અલગ કરનારાને ઈનામ આપવાની જાહેરાત કરનારા સલમાન ચિશ્તીની ધરપકડ

ajmer dargah khadim salman chishti arresteted talked about reward for the murder of nupur sharma

નુપુર શર્માને લઈને ભડકાઉ અને વિવાદિત વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં મામલે અજમેર પોલીસે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ખાદિમ સલમાન ચિશ્તીની ધરપકડ કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ