રાજનીતિ / શરદ પવાર નહીં પરંતુ આ વ્યક્તિ બન્યા મહારાષ્ટ્રની રાજનીતિના અસલી કિંગ મેકર

ajit pawar ncp maharashtra government formation kingmaker

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ NCP નેતા શરદ પવારને ભલે કિંગ મેકર કહેવામાં આવતા હોય, પરંતુ સાચા કિંગ મેકર શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાબિત થયાં છે. શરદ પવાર શિવસેના અને કોંગ્રેસની સાથે મળીન સરકાર બનાવવાનો પ્લાન ભલે કરી રહ્યા અને અજીત પવારે NCP ને તોડીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી. મુંબઇમાં શનિવારની સવાર લોકો હજી જાગ્યા પણ નહોંતા અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ