મહારાષ્ટ્ર / અબ હમારી સરકાર! સિંચાઇ કૌભાંડમાં ACB એ આપી અજિત પવારને ક્લિન ચીટ

Ajit Pawar got Maharashtra ACB clean chit in multi crore irrigation scam

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા NCP નેતા અજિત પવારને સિંચાઇ કૌભાંડમાં ક્લિન ચીટ આપી દીધી છે. 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોંગદનામા મુજબ વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમ (VIDC) ના ચેરમેન અજિત પવારને કાર્યકારી એજન્સીઓના કાર્યો માટે જવાબદાર ગણાવી શકાય નહીં, કારણે અજીત પવાર પાસે કોઇ કાનૂની જવાબદારી નથી. 

બ્રેકિંગ ન્યૂઝ