BIG NEWS / અનિલ દેશમુખ બાદ હવે DyCM અજીત પવાર પર કસાઈ રહેલો ફંદો, IT વિભાગ એક્શન મોડમાં

ajit pawar assets of 1000 crores ceased by it department after anil deshmukh arrested

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓ એક્શન મોડમાં છે.પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યૂટી CM અજીત પવાર પર પણ એક્શન લેવામાં આવી રહ્યા હોવાના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ