જમ્મુ-કાશ્મીર / અજીત ડોભાલ પહોંચ્યા કાશ્મીર, પ્રજાજનો વચ્ચે હળવા મૂડમાં લીધું ભોજન

Ajit doval nsa shopian food article-370 in jammu and kashmir

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ શોપિયાં પહોંચ્યાં. ત્યાં અજીત ડોભાલે લોકો સાથે મુલાકાત કરી. આ સિવાય તેઓએ લોકો સાથે ખાવાનું પણ ખાધું. NSA જમ્મુ-કાશ્મીરની કલમ 370 હટાવ્યા બાદ શોપિયાંની મુલાકાતે પહોંચ્યાં છે. તેમણે અલગ-અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ