J&K / 'મિશન કાશ્મીર'ની સફળતા અને ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે NSA અજીત ડોભાલનો '4M એક્શન પ્લાન'

Ajit Doval Kashmir 4m Action Plan In Jammu Kashmir

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ ઉદ્ભવેલી સ્થિતિને પહોંચી વળવા, કાબુમાં રાખવા તથા ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે તૈયાર કરેલો "4M એક્શન પ્લાન" (ચાર સૂત્રીય ફૉર્મ્યુલાવાળી બ્લુ પ્રિન્ટ) કારગર સાબિત થયો છે. આ 4M એક્શન પ્લાનમાં મિલિટન્ટ્સ (આતંકવાદીઓ), મૂવર્સ એન્ડ શેકર્સ (આતંકીઓના ઑવર ગ્રાઉન્ડ વર્કર્સ), મૉબસ્ટર્સ (પથ્થરબાજો) અને મૌલાનાઓ (મઝહબના નામે ઉશ્કેરતા ધાર્મિક નેતાઓ) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ