Photo / સચિને અજિંક્ય ને આપી પિતા બનવાની શુભકામના કહ્યુ , 'નાઇટ વૉચમેનની ડ્યૂટી શરૂ'

Ajinkya Rahane Shares First Picture With New-Born Daughter

ભારતીય ક્રિકેટર અજિંક્ય  રહાણેના ઘરે તાજેતરમાં જ દિકરીનો જન્મ થયો છે. તેણે સોમવારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાની દિકરી અને પત્નીની ફોટો શૅર કરી હતી. આ ફોટોની સાથે રહાણેએ કેપ્શન આપ્યુ કે, 'હેલો'. આ ફોટોમાં રહાણેની સાથે પત્ની રાધિકા પોતાની દિકરી સાથે હસતા જોઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ