ઉપલબ્ધિ / રહાણેની મોટી સફળતા, આ મામલે સચિનના રેકોર્ડની કરી લીધી બરાબરી

ajinkya rahane 11th test century vs south africa

રહાણેએ 115 રનોની સદી રમી જેની મદદથી ભારત મુશ્કેલ સ્થિતિમાંથી નિકળીને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું. આ મેચમાં આજિંક્ય રહાણેએ મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ