પલટવાર / સાઉથના વિલન પર ભડક્યો અજય દેવગન, કહ્યું હિન્દી માતૃભાષા નથી તો તમારી ફિલ્મો ડબ કેમ કરો છો?

ajay devgn tweeted on kiccha sudeep comment on hindi not being the national language

એક તરફ સાઉથ સિનેમાની ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. તો બીજી તરફ ભાષાને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદની શરૂઆત થઇ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના હિટ વિલન કિચ્ચા સુદીપના એક વીડિયો ઈન્ટરવ્યુથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ