બોલિવૂડ / અજય દેવગણે RRRનું શુટિંગ કર્યું શરૂ, ગુજરાતના આ સ્થળોના સીન્સ પણ જોવા મળશે

 Ajay Devgn starts shooting RRR, you will be shocked to know the budget of the film

આ ફિલ્મથી અજય દેવગણ સાઉથમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. અજય એક્ટર રામ ચરણના પિતાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર છે. રાજામૌલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 'RRR' 1920ના બેકડ્રોપ પર આધારિત છે.

બ્રેકિંગ ન્યૂઝ