સિનેમાજગત / એકાએક એવું શું થયું કે બોલીવુડના આ ઍક્ટર પાછળ ભીડે દોટ મૂકી! સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ

ajay devgn shares bholaa shooting video running away from the crowd scary video

વીડિયોમાં અજય દેવગણ સ્કૂટી પર પાછળ એક શખ્સને બેસાડીને ભગાવી રહ્યો છે અને તેમની પાછળ સેકડો લોકોની ભીડ છે, જે તેમનો પીછો કરી રહી છે. વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ