બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ajay devgn film Maidaan Teaser release boney kapoor film

SHORT & SIMPLE / રિલીઝ થયુ અજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Maidaan'નું ટિઝર, પોતાની ટીમને જીતાડવા કરશે મહેનત

Arohi

Last Updated: 03:15 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maidaan Teaser: અજય દેવગણની મચઅવેઈટેડ ફિલ્મ 'મેદાન'નું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. ફિલ્મ પાછલા થોડા સમયથી ચર્ચામાં હતી પરંતુ કોરોનાના કારણે તેની રિલીઝ સતત ટળી રહી હતી.

  • અજયની ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ 
  • કોરોનાના કારણે ટળી રહી હતી રિલીઝ ડેટ 
  • પાછલા ઘણા સમયથી ચર્ચામાં હતી ફિલ્મ

અજય દેવગણની મચઅવેઈટેડ ફિલ્મ 'મેદાન'નું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. ફિલ્મ પાછળા ઘણા સમયથી ચર્ચામાં હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેની રિલીઝ ટળી રહી હતી. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. ફિલ્માં અજય દેવગણ એક ફૂટબોલ કોચના રૂપમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ આઝાદી બાદ ફૂટબોલના ગોલ્ડન ફેઝ વિશે જણાવે છે. જ્યારે ભારતીય ટીમે સતત બે વખત ઓલમ્પિક્સમાં જગ્યા બનાવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગણ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ટીઝરની પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું, "મેદાનમાં તરશે અગીયાર પરંતુ જોવા મળશે એક." જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન અમિત રવીન્દ્રનાથી શર્માએ કહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Maidaan Teaser release boney kapoor film  અજય દેવગણ મેદાન SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ