Viral / કોરોના સંકટમાં આ વાતને લઈને ભડક્યો અજય દેવગન, કહ્યું- આવા લોકો સૌથી ખરાબ ગુનેગાર

Ajay Devgn Angry Tweet Viral On Doctors Attacked By Neighbours Says Disgusting

કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતા રોકવા માટે ડોક્ટર્સ, નર્સ, પોલીસ સહિતના અનેક લોકો સતત કામ કરી રહ્યાં છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ડોક્ટર્સ અને નર્સ કંઈપણ વિચાર્યા વિના રાત-દિવસ કોરોના વાયરસથી સંક્રમિત લોકોના ઈલાજમાં લાગેલા છે, પરંતુ ઘણાં લોકો મેડિકલ સ્ટાફની આ સેવાના બદલે તેની સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે. જેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેના કારણે અજય દેવગન પોતાનો ગુસ્સો રોકી ન શક્યો અને આવી વાત કહી નાખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ