કિસ / કાજોલને લીધે નહીં પરંતુ આ કારણોથી ફિલ્મોમાં કિસિંગ સીન્સ નથી કરતો અજય

ajay-devgan-talks-about-why-he-do-not-kiss-on-screen-in-his-movies

બોલિવુડમાં એક લાંબા કરિયર પછી પણ અજય દેવગન સામાન્ય રીતે ઑનસ્ક્રીન કિસિંગ સીન્સ કરતો જોવા મળ્યો નથી. 27 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં ભાગ્યે જ અજયે ઑનસ્ક્રીન રોમેન્ટિક કિંસિંગ સીન્સમાં રસ દાખવ્યો હોય. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા સમયે અજેય કહ્યુ કે, ''તેની ફિલ્મો ફેમિલી ફિલ્મ હોય છે અને નથી ઇચ્છતો કે તેની ફિલ્મો જોવા ગયેલા પરિવાર બિલ્કુલ અન્કન્ફર્ટેબલ ફિલ કરે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ