બોલિવૂડ / અજયની તાન્હાજીએ કમાણી મામલે સલમાન અને આમિરની ફિલ્મને પણ પછાડી

ajay devgan film tanhaji  record break Salman and aamir films

અજય દેવગણની ફિલ્મ તાન્હાજી જાન્યુઆરી 2020માં રીલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદશન કર્યું છે. જ્યારે આ ફિલ્મે હજુ એક નવો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કમાણીના મામલે સલમાન અને આમિરની ફિલ્મને પણ પછાડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ