SHORT & SIMPLE / મારા કારણે 'નાટુ નાટુ'ને ઓસ્કાર જીત્યું..:બોલ્યો અજય દેવગણ, સોશિયલ મીડિયા પર VIDEO વાયરલ

Ajay Devgan Big Claim On The Oscar Winning Of The Song Naatu Naatu In Kapil Sharma Show

કપિલ શર્મા અજય દેવગણને 'Naatu Naatu' ગીતના બેસ્ટ ઓરીજનલ સોંગ માટે ઓસ્કાર જીતવા પર વધામણી આપી તો તેના જવાબમાં અજયે કહ્યું કે 'નાટુ નાટુ' એ ઓસ્કાર તેના કારણે જીત્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ