BIG NEWS / વર્લ્ડ બેંકના પ્રમુખ પદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટિવ, આજે થવાની હતી PM મોદી સાથે મુલાકાત

ajay banga tests positive for covid19 during routine testing in delhi

ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ અજય બંગાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ